Gujarat/ અમરેલીમાં તૌકતે વાવાઝોડાને લઈ મોટા સમાચાર , જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું , જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે , જાફરાબાદના દરિયામાં ઉંચે-ઉંચે મોજા ઉછળી રહ્યા છે , અનેક સ્થળોએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે

Breaking News