રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર વધી રહ્યો છે. દિનપ્રતિ દિન પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે અમરેલી જીલ્લા અને નવસારી જીલ્લામાં કોરોના પોઝિટીવ 1-1 દર્દીનું મોત નીજ્યું છે.
જણાવી દઈએ કે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગોરડકાના 40 વર્ષીય પુરુષનું કોરોનાના કારણે મોત થયું છે. આ સાથે અમરેલી જિલ્લામાં કોરોનાથી મોતનો આંક 6 થઇ ગયો છે. જ્યારે નવસારી જિલ્લા વિજલપોરના આદર્શનગરમાં 50 વર્ષના આધેડનું મોત કોરોનાના કારણે થયું છે. આ સાથે જીલ્લામાં કોરોનાથી 98 કોરોના મોત નીપજ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
