Not Set/ અમરેલી/ પાણીના ઘુનામાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત

અમરેલીમાં પાણીના ધુનામાં ન્હાવા પડેલા ત્રણમાંથી બે બાળકોના મોત નિપજ્યા જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે. અમરેલીના જેશીંગપરામાં રહેતા અર્જૂન સોમપરા તેમજ સુની સોનપરા નામના બાળકો રંગપુર રોડ સ્થિત પાણીના ધુનામાં ન્હાવા પડ્યા હતા.  જો કે તરતા ન આવડતું હોવાથી બન્નેંના મોત નિપજ્યા છે. જયારે એકને બચાવી લેવાયો છે. બનાવની જાણ થતા જ પોલીસ […]

Gujarat Others

અમરેલીમાં પાણીના ધુનામાં ન્હાવા પડેલા ત્રણમાંથી બે બાળકોના મોત નિપજ્યા જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે. અમરેલીના જેશીંગપરામાં રહેતા અર્જૂન સોમપરા તેમજ સુની સોનપરા નામના બાળકો રંગપુર રોડ સ્થિત પાણીના ધુનામાં ન્હાવા પડ્યા હતા.

 જો કે તરતા ન આવડતું હોવાથી બન્નેંના મોત નિપજ્યા છે. જયારે એકને બચાવી લેવાયો છે. બનાવની જાણ થતા જ પોલીસ તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બન્નેં બાળકોના મૃતદેહને પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.