Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત/ પોતાની રૂમમેટની સગાઈ તોડવા યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ, હાઈકોર્ટે ફટકાર્યો દંડ

ગુજરાત હાઈકોર્ટે એક યુવતીને 25 હજારનો દંડ ફટકાર્યો. અંગત અદાવતમાં સોશિયલ મીડિયાનો કર્યો દુરુપયોગ.

June 11, 2024Heena Dave
Top Stories Gujarat Others

ગુજરાત હાઈકોર્ટે એક યુવતીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા બદલ નોટિસ ફટકારી. યુવતીએ પોતાની પૂર્વ હોસ્ટેલ રૂમમેટની તસવીર ચોરી લઈ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું અને તેના પર તસવીર પોસ્ટ કરી. યુવતી પોતાની રૂમમેટ સામે બદલો લઈ તેની સગાઈ તોડવા માંગતી હોવાથી સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવ્યું. યુવતીના આ કરતૂત પર હાઈકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો અને આ કાયદાકીય સહાયતા સોસાયટીમાં જમા કરાવવાની રહેશે.

આ ઘટના ત્રણ વર્ષ પહેલાની છે. ઓક્ટોબર 2022માં યુવતીને પોતાની રૂમમેટ સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો. જેના કારણે તે તેની સાથે બદલો લેવા માંગતી હતી. યુવતી પોતાની રૂમમેટની સગાઈ તોડવા ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા પુરુષના નામથી એકાઉન્ટ બનાવ્યું અને હોસ્ટેલના વોશરૂમમાં લેવામાં આવેલ કેટલીક તસવીરો શેર કરી હતી. લાંબા સમય બાદ યુવતીના કથિત કરતૂતનો પર્દાફાશ થતા પીડિતના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આઈપીસીની ધારા 507 અને આઈટી એક્ટની ધારા 66(સી) અંતર્ગત ફરિયાદ દાખલ કર્યા બાદ કોર્ટમાં કેસ પંહોચ્યો. અત્યાર સુધી આ મામલો કોર્ટમાં છે. દરમ્યાન હાલમાં આરોપી યુવતીએ અદાલતમાં અરજી દાખલ કરતા કહ્યુ હતું કે, ફરિયાદ કરનાર પરિવારે તેને માફ કરી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં

Post navigation

ફૂડ સેફ્ટીમાં FSSAIનાં નિયમોથી કંઈ નહીં થાય, અમને કાયદો ઘડવાની છૂટ આપોઃ AMC
વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર ! વર્ષમાં બે વખત યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લઈ શકાશે

More Posts

ન્યૂયોર્કમાં મોહન ભાગવત (Mohan Bhagwat)ના કાર્યક્રમ પહેલાં મેડિસન સ્ક્વેર ગાર્ડન બહાર ભારતીય રાષ્ટ્રધ્વજના અપમાનની ઘટના સામે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કડક વલણ અપનાવ્યું છે

New Delhi News/ ભાગવતના કાર્યક્રમ બહાર ખાલિસ્તાની પ્રદર્શન,તિરંગો ફાડતા રિજિજુ ભડક્યા

August 31, 2026Nikunj Patel

એન્કાઉન્ટર/ અવંતીપોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને કર્યો ઠાર

March 15, 2022mustak malik

Not Set/ કોરોના વેક્સિન માર્કેટમાં છવાઈ જવા ચીનની વધુ એક કંપની સજ્જ, અંતીમ તબક્કામાં પરીક્ષણ

November 26, 2020Bhavesh Vyas

ED raids/ ‘શું તમે જવાબદારી લેશો કે મારી સાસુને કંઈ નહીં થાય’ EDની રેડ દરમ્યાન AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ફરિયાદ

September 2, 2024September 2, 2024Heena Dave
Congress On PM Modi

આક્ષેપ/ ‘મોદી સરકાર વિદેશી મદદ લઈ રહી છે’ જયરામ રમેશે ફોન હેક કરવાનો લગાવ્યો આરોપ

April 2, 2023garima rao

Not Set/ બિહાર/ જિમ માટે નીકળેલા કોંગ્રેસ નેતાની જાહેરમાં ગોળી મારી કરાઈ હત્યા

December 28, 2019December 28, 2019Maya Sindhav

Not Set/ સુરત: મોંઘી લક્ષઝુરિયસ કાર ચોરોનો ફરી તરખાટ, ઇલેકટ્રીક રિમોટ વડે કાર ચોરી કરી થયા ફરાર

December 12, 2018December 13, 2018Nirmal Acharya
GST Collection

Gst collection/ બજેટ પહેલા ખુશખબર, GST કલેક્શન ₹1.55 લાખ કરોડને પાર

January 31, 2023January 31, 2023garima rao

INDIA Alliance/ I.N.D.I.A ગઠબંધનની મુંબઈમાં બેઠકનો આજે બીજો દિવસ, જાણો શું થશે?

September 1, 2023September 1, 2023Maya Sindhav

Not Set/ કોંગ્રેસને ઝટકા પર ઝટકા,12 ધારસભ્યો TRSમાં જોડાતા કોંગ્રેસ TRSમાં વિલીન થવાનાં આરે

June 6, 2019June 6, 2019Bhavesh Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy