Not Set/ અમરેલી: પોલીસ કર્મીઓ પર હુમલો

અમરેલીના રાજૂલાના મજાદર ગામ નજીક વાહન ચેકીંગ કરી રહેલા બે પોલીસ કર્મીઓ પર વાહનચેકીંગની કામગીરી દરમિયાન કારમાં બેઠેલા ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.. જેના પગલે બંને પોલીસ કર્મીઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ કારમાં સવાર ચારેય યુવકો કાર લઈ સાણંદથી વડોદરા તરફના એક્સપ્રેસ હાઈવે પર ફરાર થઈ ગયા હતા. જેને આણંદ લોકલ […]

Uncategorized

અમરેલીના રાજૂલાના મજાદર ગામ નજીક વાહન ચેકીંગ કરી રહેલા બે પોલીસ કર્મીઓ પર વાહનચેકીંગની કામગીરી દરમિયાન કારમાં બેઠેલા ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.. જેના પગલે બંને પોલીસ કર્મીઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ કારમાં સવાર ચારેય યુવકો કાર લઈ સાણંદથી વડોદરા તરફના એક્સપ્રેસ હાઈવે પર ફરાર થઈ ગયા હતા. જેને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને વાસદ પોલીસે વાસદ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યા છે.. પોલીસ દ્વારા હાલ આ ચારેય આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.. જેમાં હુમલા પાછડનું મુખ્ય ઉદેશ્ય શું હતું તે સામે આવી શકે છે.