Gujarat/ અમરેલી બાબરા APMC આવતીકાલથી બંધ, 25 માર્ચથી 1 એપ્રિલ સુધી યાર્ડ રહેશે બંધ , માર્ચ એન્ડિંગમાં હિસાબી કામગીરીને લઈ બંધ, APMC યાર્ડમાં હરાજી પ્રક્રિયા પણ રહેશે બંધ , ખેડૂતોને માલ લઈને ન આવવા યાર્ડ દ્વારા અપીલ

Breaking News