Gujarat/ અમરેલી શહેરના વેપારીઓનો મહત્વનો નિર્ણય,આંશિક બંધને 10 મે સુધી લંબાવવામાં આવ્યું,વેપારીઓ દુકાનો સવારે 8 થી બપોરે 2 સુધી ખુલ્લી,મેડિકલ સ્ટોર 24 કલાક ખુલ્લા રાખી શકશે,દૂધની ડેરી સાંજે 5 થી 8 સુધી ખુલ્લી રહેશે,ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે આપી માહિતી

Breaking News