Breaking News/ અમલસાડી ગામે પ્રિન્સિપાલ લાંચ લેતા ઝડપાયા આશ્રમ શાળાના પ્રિન્સિપાલ ACBના સકંજામાં આચાર્ય ઉર્વશીબેન ચૌધરી લાંચ લેતા ઝડપાયા. 1270 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાતમીના આધારે ACBએ ગોઠવ્યું હતું છટકું એક મહિનાના પગાર આકારણી કરવા માંગી હતી લાંચ

Breaking News