વડોદરા/ શહેરમાં વધુ એક આંદોલનની શરૂઆત હવે સેન્ટ્રલ જેલના કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા પડતર પ્રશ્નોને લઈને જેલ પ્રાંગણમાં જ ધરણાં કર્યા અન્ય રાજ્યોના મુકાબલે ગ્રેડ પે ઓછો જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ યુનિયન બનાવવાનો અધિકાર આપવામાં આવે

Breaking News