Breaking News/ અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આજે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે 18 તારીખે 5 કાર્યકમમાં અમિત શાહ હાજરી આપશે કાલે ગાંધીનગર,વડોદરામાં અમિત શાહનો કાર્યક્રમ 19 માર્ચે જૂનાગઢ APMCનું કરશે ઉદ્ધાટન

Breaking News