અમુલ ડેરીમાં ભગવો લહેરાયો/ અમુલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેનની પસંદગી, અમૂલ ડેરીમાં ભગવો લહેરાયો, આઝાદી બાદ પહેલીવાર ભાજપના ચેરમેન-વાઈસ ચેરમેન ચેરમેન પદે વિપુલ પટેલની પસંદગી, નડિયાદના ભાજપના જિલ્લા પ્રમુખ છે વિપુલ પટેલ, વાઈસ ચેરમેન પદે કાંતિ સોઢા પરમારની પસંદગી, આણંદના પૂર્વ ધારાસભ્ય છે કાંતિ સોઢા પરમાર, થોડા સમય પૂર્વ પક્ષ પલટો કરી આવ્યા ભાજપમાં, રામસિંહ પરમાર છેલ્લા બે દાયકાથી હતા ચેરમેન, વાઇસ ચેરમેન પદે રાજેન્દ્ર સિંહ પરમાર હતા

Uncategorized