અમુલ દૂધની કિંમતમાં વધારો/ અમૂલ દૂધની કિંમતમાં ફરી વધારો આજથી રાજ્યમાં લાગૂ થઈ નવી કિંમત માત્ર દૂધની કિંમતમાં જ થયો છે વધારો પ્રતિલીટર કિંમતમાં 2થી 3 રૂપિયા વધ્યા અમૂલ ગોલ્ડની કિંમત હવે 32 રૂપિયા થઈ અમૂલ શક્તિની કિંમત 29 રૂપિયા થઈ અમૂલ તાજાની કિંમત વધારા સાથે 26 રૂપિયા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)