Gujarat/ અમૃતસરમાં BSFના જવાને કર્યું ફાયરિંગ, પોતાના સાથી જવાનો પર કર્યું ફાયરિંગ, ફાયરિંગમાં 5 BSF જવાનોના મોત, અન્ય 2 BSF જવાનો થયા ઇજાગ્રસ્ત, આરોપીએ પોતાને ગોળી મારી કરી આત્મહત્યા, સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ફાયરિંગ કરવાનું કારણ હજુ અકબંધ

Breaking News