Not Set/ અમેરિકન સ્પેસ એજન્સી NASA મહિલા એસ્ટ્રોનોટને 2024 માં મોકલશે ચાંદ પર, કામ કરાયું શરૂ

યુએસ સ્પેસ એજન્સી નાસાએ 2024 સુધીમાં એક સ્ત્રી અને એક પુરુષ ક્રૂને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી છે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત, આ પ્રોજેક્ટ માટે ત્રણ મોટી કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. અનુમાન મુજબ નાસા આ પ્રોજેક્ટ માટે ત્રણ કંપનીઓને 1.79 અબજ ચૂકવશે. અગાઉ, ઇસરોએ ચંદ્ર પર સંશોધન માટે ભારત […]

World
7d2e04041d36a2f67b6db446f86ad2cb અમેરિકન સ્પેસ એજન્સી NASA મહિલા એસ્ટ્રોનોટને 2024 માં મોકલશે ચાંદ પર, કામ કરાયું શરૂ

યુએસ સ્પેસ એજન્સી નાસાએ 2024 સુધીમાં એક સ્ત્રી અને એક પુરુષ ક્રૂને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી છે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત, આ પ્રોજેક્ટ માટે ત્રણ મોટી કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. અનુમાન મુજબ નાસા આ પ્રોજેક્ટ માટે ત્રણ કંપનીઓને 1.79 અબજ ચૂકવશે. અગાઉ, ઇસરોએ ચંદ્ર પર સંશોધન માટે ભારત તરફથી ચંદ્રયાન-2 મિશન શરૂ કર્યું હતું, જે નિષ્ફળ ગયું હતું.

975c2e30ebd5ebe3e4f66f2576bd5f4d અમેરિકન સ્પેસ એજન્સી NASA મહિલા એસ્ટ્રોનોટને 2024 માં મોકલશે ચાંદ પર, કામ કરાયું શરૂ

નાસાનાં જણાવ્યા અનુસાર, લેન્ડરની ડિઝાઇન અને બાંધકામ માટે ત્રણ કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં સ્પેસ કંપની સ્પેસ એક્સ, બ્લૂ ઓરિજિન અને ડાયનેટિક્સ શામેલ છે. તેમા બે કંપનીઓ અબજોપતિ એલન મસ્ક અને જેફ બેઝોસની છે. નાસાની યોજના મુજબ આ કંપનીઓને પ્રોજેક્ટની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ કંપનીઓ લેન્ડિંગ સિસ્ટમને ડિઝાઇન કરશે. જેના માટે તેમને 10 મહિનાની અંદર 1.79 અબજ ચૂકવવામાં આવશે. બ્લૂ ઓરિજિન કંપની જેમાં સૌથી વધુ ચૂકવશે.

41a621b647da500ec48977184ee56d25 અમેરિકન સ્પેસ એજન્સી NASA મહિલા એસ્ટ્રોનોટને 2024 માં મોકલશે ચાંદ પર, કામ કરાયું શરૂ

અગાઉ, યુ.એસ. એ ડિસેમ્બર 1972 માં અપોલો મિશન શરૂ કર્યું હતું. આ મિશન અંતર્ગત અમેરિકાએ પ્રથમ વખત માણસને ચંદ્ર પર મોકલ્યો હતો, ત્યારબાદ નીલ આર્મસ્ટ્રોંગે પ્રથમ વખત ચંદ્ર પર પગ મૂક્યો. વળી નાસા ચંદ્ર પર એક મહિલા અવકાશયાત્રી મોકલવાની યોજના બનાવી રહી છે. જો બધું બરાબર રહેશે, તો 2024 માં, એક પુરુષ અને એક મહિલા ચંદ્રની સપાટી પર ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.