USA/ Us માં આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત થવાના સંકેત

અમેરિકામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, તમામ મોરચે લડવા છતાં સરકાર કોરોનાને કંટ્રોલ કરવામાં નિષ્ફળ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાને કાબુ કરવા માટે સ્થિતિ નિયંત્રણ બહાર

Top Stories World
1

અમેરિકામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, તમામ મોરચે લડવા છતાં સરકાર કોરોનાને કંટ્રોલ કરવામાં નિષ્ફળ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાને કાબુ કરવા માટે સ્થિતિ નિયંત્રણ બહાર જતી હોય હવે સરકાર વધારે કડક નિયમો અમલમાં લાવવાની તૈયારી કરી રહી છે. આજ શ્રેણીમાં હવેયુ.એસ. તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવી શકે છે.

Scared and Panicked': Travelers Rush to Avoid Virus Quarantine - The New York Times

Farmers / પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના પાંચ વર્ષ પૂર્ણ, સરકારે ખેડૂતો…

વોલ સ્ટ્રીટ જનરલે રિપોર્ટમાં આ અંગેની માહિતી આપી છે. આંતરરાષ્ટ્રીય મુસાફરોના યુ.એસ. ઉડાન પૂર્વે અમેરિકન સરકાર કોરોના અંગેના નકારાત્મક અહેવાલને આદેશ આપી શકે છે.અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન આજે આ આદેશ આપી શકે છે અને તે 26 જાન્યુઆરીથી લાગુ થશે. નોંધનીય છે કે યુ.એસ.માં કોરોનાનાં 20 કરોડથી વધુ કેસ નોંધાયા છે અને 376,000 લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકા કોરોના દ્વારા વિશ્વનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

Israel begins restrictions on visitors from 5 European nations over virus fears | The Times of Israel

gujarat police / પોલીસ બેડામાં બદલીઓનો ધમધમાટ,રાજ્યમાં 60 PI બાદ 77 PSIની બદલ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…