International/ અમેરિકામાં ઇડા વાવાઝોડાથી તબાહી, સુપરપાવર અમેરિકા કુદરત સામે બન્યું વામણું, વાવાઝોડાને કારણે 29 લોકોનાં કરૂણ મોત, 11 લાખ ઘરોમાં વીજળી ગૂલ થતાં હાલાકી, ન્યૂયોર્કમાં ભારે વરસાદથી ઇમરજન્સી જાહેર, ઇડાથી 25 અબજ ડોલરનાં નુકસાનનો અંદાજ

Breaking News