Not Set/ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એકવાર ચીન પર તાક્યું નિશાન

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કોરોના વાયરસને લઈને ચીન પર નિશાન સાધ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચીને વિશ્વનું મોટું નુકસાન કર્યું છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે ચીને અમેરિકા અને આખી દુનિયાનું મોટું નુકસાન કર્યું છે. તે જાણીતું છે કે ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે એક કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ સિવાય […]

World
23d837d5dc82d37f40cd7af848adea75 અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એકવાર ચીન પર તાક્યું નિશાન

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કોરોના વાયરસને લઈને ચીન પર નિશાન સાધ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચીને વિશ્વનું મોટું નુકસાન કર્યું છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે ચીને અમેરિકા અને આખી દુનિયાનું મોટું નુકસાન કર્યું છે. તે જાણીતું છે કે ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે એક કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ સિવાય લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે.