Gujarat/ અરવલ્લીઃ બાયડ પોલીસની બેદરકારી આવી સામે, ખૂંખાર આરોપી બાયડ પોલીસના જાપ્તામાંથી ફરાર, 50 થી વધુ ગુન્હામાં સંડોવાયેલ આરોપી ફરાર, ગાડીના ચોરી પ્રકરણમાં લવાયા હતા આરોપીને પો.સ્ટે. યુપીથી બે આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી લવાયા હતા, આરોપીને યુપી સોંપવા જઈ રહ્યા હતા પોલીસ કર્મીઓ, એક આરોપી ચકમો આપી થયો ફરાર, રાજસ્થાન માંથી આરોપી થયો ફરાર, ફરાર આરોપીની ઘટનાને દબાવવાનો થયો પ્રયાસ

Breaking News