વીજકરંટથી મોત/ અરવલ્લીઃ વીજ કરંટથી 14 વર્ષિય કિશોરનું મોત આંબલીયારા પોલીસ લાઈનની ઘટના સ્ટ્રીટ લાઇટ સાથે બાંધેલા વાયરથી લાગ્યો કરંટ વીજ વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો

Breaking News