Gujarat/ અરવલ્લીના મોડાસા પાસે ત્રિપલ અકસ્માત મેઘરજ રોડ પર બ્લોક ફેક્ટરી પાસે થયો અકસ્માત હોળીના તહેવારમાં વતન જતા મુસાફરોને નડયો અકસ્માત બે બોલેરો ગાડી અને ઇકો કાર વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિનું થયું ઘટનાસ્થળે જ મોત અકસ્માતમાં બે વ્યક્તિઓની હાલત ગંભીર ગમખ્વાર અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ 4 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

Breaking News