Gujarat/ અરવલ્લીમાં મેશ્વો જળાશયમાંથી પાણી છોડાયું, સિંચાઈ માટે ચોથા તબક્કાનું પાણી છોડાયું , મેશ્વોની મુખ્ય કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું , ચોથા તબક્કાનું પાણી સતત વિસ દિવસ રહેશે ચાલુ , કાંઠા વિસ્તારની 1500 હેક્ટર જમીનને પિયતનો લાભ થશે

Breaking News