Not Set/ અરવલ્લી/કલેકટરની કેબિનમાં ધારાસભ્યએ શર્ટ કાઢી રામધૂન બોલી કર્યુ આવું…

અરવલ્લી જીલ્લાની કલેક્ટર ઓફિસમાં વિચીત્ર ઘટના જોવામાં આવી હતી. જી હા, અરાવલ્લીનાં ધારાસભ્ય કલેક્ટર કચેરીની કલેક્ટરની કેબિનમાં જ ઉધાડા ડિલે એટલે કે શર્ટ વીનાનાં જોવામાં આવ્યા, શર્ટ વિનાનાં તો ઠીક છે, પણ સાથે સાથે રામધૂન ગાઇ વિરોધ કરતા પણ જોવામાં આવ્યા હતા. જી હા, જીલ્લા સેવાસદન સંકુલમાં કલેકટરની કેબિનમાં ધારાસભ્યએ શર્ટ કાઢી અને રામધૂન શરુ કરી આ પણ ઠીક […]

Gujarat Others
74a7e13cfcc78b4b1a1721bc427b707b અરવલ્લી/કલેકટરની કેબિનમાં ધારાસભ્યએ શર્ટ કાઢી રામધૂન બોલી કર્યુ આવું...

અરવલ્લી જીલ્લાની કલેક્ટર ઓફિસમાં વિચીત્ર ઘટના જોવામાં આવી હતી. જી હા, અરાવલ્લીનાં ધારાસભ્ય કલેક્ટર કચેરીની કલેક્ટરની કેબિનમાં જ ઉધાડા ડિલે એટલે કે શર્ટ વીનાનાં જોવામાં આવ્યા, શર્ટ વિનાનાં તો ઠીક છે, પણ સાથે સાથે રામધૂન ગાઇ વિરોધ કરતા પણ જોવામાં આવ્યા હતા. જી હા, જીલ્લા સેવાસદન સંકુલમાં કલેકટરની કેબિનમાં ધારાસભ્યએ શર્ટ કાઢી અને રામધૂન શરુ કરી આ પણ ઠીક પણ સાથે સાથે આંંદોલન પર શરુ કરી દીધું હતુ. 

આયોજનનાં કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવાની સાથે સાથે કલેકટરની કેબિનમાં નીચે બેસી વિરોધ દર્શાવતા ધારાસભ્ય જશું પટેલે શર્ટ કાઢી રામધૂન સાથે આંદોલન શરુ કર્યુ હતું. રામઘૂન કરી આંદોલન કરી રહેલા ધારાસભ્યની સાથે જીલ્લાનાં કોંગી પ્રમુખ સહિત કાર્યકરો પણ જોડાયા હતા. સમગ્ર મામલે જીલ્લા કલેક્ટરનું ઘ્યાન ખેંચી ભ્રષ્ટાચારને ડેમવાની અને લોકોના કામ સારી રીતે કરવાની માંગ સાથે આવનાર દિવસોમાં આ આંદોલન તેજ અને વ્યાપક બનાવવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews