Not Set/ અરવલ્લી જિલ્લામાંથી ચંદનનું લાકડું પકડાયું

અરવલ્લી જિલ્લો ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલો છે ….શામળાજી પી એસ આઈએ બાતમીના આધારે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પરથી આવતી જતી ગાડીઓ ને ચેક કરતા હતા …ત્યારે એક શંકાસ્પદ ટ્રકમાં બટાકાની બોરીઓમાં લાલ ચંદનનું લાકડું લઇ જવાતા પકડાયું હતું…. અને આ હેરાફેરીનો પર્દાફાસ કર્યો હતો…ત્યાર બાદ આ લાકડાનું વજન કરતા 7,000 કિલો હતું.. જેની […]

Uncategorized

અરવલ્લી જિલ્લો ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલો છે ….શામળાજી પી એસ આઈએ બાતમીના આધારે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પરથી આવતી જતી ગાડીઓ ને ચેક કરતા હતા …ત્યારે એક શંકાસ્પદ ટ્રકમાં બટાકાની બોરીઓમાં લાલ ચંદનનું લાકડું લઇ જવાતા પકડાયું હતું…. અને આ હેરાફેરીનો પર્દાફાસ કર્યો હતો…ત્યાર બાદ આ લાકડાનું વજન કરતા 7,000 કિલો હતું.. જેની કુલ કિંમત પોલીસ દ્વારા 56 લાખ રૂપિયા આંકવામાં આવી હતી.અને આ લાકડાની હેરાફેરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પડ્યા હતા. તેમની પૂછપરછ કરતા આ ચંદનનું લાકડું આગ્રા થી મુંબઇ લઇ જવાતું હતું .