Arvalli/ અરવલ્લી જિલ્લામાં પણ બંધ રહેશે શાળાઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે, સોમવારે 18 સપ્ટેમ્બરના આજરોજ બંધ રાખવા નિર્ણય, ભારે વરસાદની આગાહીના પગલે રજા જાહેર કરાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરાયો નિર્ણય

Breaking News
BREKING NEWS 9 અરવલ્લી જિલ્લામાં પણ બંધ રહેશે શાળાઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે, સોમવારે 18 સપ્ટેમ્બરના આજરોજ બંધ રાખવા નિર્ણય, ભારે વરસાદની આગાહીના પગલે રજા જાહેર કરાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરાયો નિર્ણય