Breaking News/ અરવલ્લી જીલ્લામાં પ્રથમ મહીલા SP એ સંભાળ્યો ચાર્જ, ચાર્જ સંભાળતા સાથે અરવલ્લી SP નું મહત્વનું નિવેદન, નવ નિયુક્ત SP એ બુટલેગરોને આપી ગર્ભિત ચીમકી, બોર્ડર વિસ્તાર હોવાથી પ્રોહિબિશન મામલે પ્રાથમિકતા: SP, SP શૈફાલી બારવાલે શામળાજી મંદિર ખાતે દર્શન પણ કર્યા, મંદિર દર્શન બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે ચાર્જ લીધો  

Breaking News