Breaking News/ દાહોદ ખાતે 77 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, દાહોદના ઝાલોદ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવણી, ઉજવણીમાં ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જિલ્લા પોલીસ અધિકારીઓનું કરવામાં આવ્યું સન્માન, સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓ ઉજવણી પર્વમાં જોડાયા, મોટી સંખ્યામાં દાહોદની જનતા પણ કાર્યક્રમમાં જોડાઈ  

Breaking News
Breaking News