અકસ્માત/ અરવલ્લી: ટ્રક-કારના અકસ્માતમાં 2ના મોત, માલપુરના જેસવાડી પાસે અકસ્માત થયો, કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત, કાર મોડાસા થી માલપુર આવી રહી હતી, જેસવાડી પાસે ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી, મૃતકો માલપુર અને માલજીના પહડિયાના વતની

 

Breaking News