Gujarat/ અરવલ્લી ધનસુરાના કપચી ટ્રાન્સપોર્ટરોની હડતાળ, ડીઝલના ભાવમાં વધારો થતાં હડતાળ, ટ્રકચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર, વડાગામ ખાતે મિટિંગનું આયોજન કરી લેવાયો નિર્ણય, કપચીમાં ભાવવધારો ન મળે ત્યાં સુધી હડતાળ

Breaking News