Gujarat/ અરવલ્લી: માલપુરના કૃષ્ણાપુર પાસેની ઘટના પદયાત્રીઓને કાર ચાલકે કચડી માર્યા ઇનોવા કારના ચાલકે પદયાત્રીઓને કચડયા અકસ્માતમાં સ્થાનિક વ્યકિત સહિત કુલ 6 લોકોના મોત અન્ય 6 જેટલા પદયાત્રીઓ ઇજાગ્રસ્ત તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખસેડાયા પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલીના વાતની

Breaking News