Gujarat/ અરવલ્લી શામળાજી આસપાસનાં ડુંગરોમાં આગ, છેલ્લા બે દિવસથી આગથી સળગી રહ્યા છે ડુંગર, શામળાજી, વેણપુર, રૂદરડી પાસેંના જંગલોમાં લાગી આગ, વનવિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવો ઘાટ, ડુંગરો ઉપર નીકળી રહ્યા છે ધુમાડાના ગોટે ગોટા, આગથી વનરાજીને મોટું નુકશાન થયાની આશંકા, પર્યાવરણ પ્રેમીઓમાં વન વિભાગ સામે રોષ

Breaking News