Not Set/ અરવિંદ કેજરીવાલ ગુજરાત ની મુલાકાતે

૨૦૧૭ ની ચુંટણી નજીક આવી રહી છે.જેને લઇ ને એક પછી એક રાષ્ટીય નેતા ગુજરાત ની મુલાકાતે આવી રહીયા છે ત્યારે આમ આદમી પાર્ટી ના નેતા અરવિંદ કેજરીવાલ ક્યાંક ને ક્યાંક ૨૦૧૭ ની ચુંટણી ને ધ્યાન માં રાખી ને ગુજરાત ની મુલાકાતે આવી રહીયા છે .આમ તો કેજરીવાલ નો પ્રવાસ ૩ દિવસ નો છે . […]

India

૨૦૧૭ ની ચુંટણી નજીક આવી રહી છે.જેને લઇ ને એક પછી એક રાષ્ટીય નેતા ગુજરાત ની મુલાકાતે આવી રહીયા છે ત્યારે આમ આદમી પાર્ટી ના નેતા અરવિંદ કેજરીવાલ ક્યાંક ને ક્યાંક ૨૦૧૭ ની ચુંટણી ને ધ્યાન માં રાખી ને ગુજરાત ની મુલાકાતે આવી રહીયા છે .આમ તો કેજરીવાલ નો પ્રવાસ ૩ દિવસ નો છે . પરતું આ ૩ દિવસ નાં આ નાના પ્રવાસ માં તેઓ ૨૦૧૭ ની ચુંટણી જીતવા ની રણનીતિ ઘડશે .તેમના આ ૩ દિવસ નાં પ્રવાસ માં ૧૪ તારીખ નાં રોજ તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોચ છે. ત્યાર બાદ તેવો મેહસાણા ખાતે પાટીદાર અનામત આદોલામ દરમ્યાન માર્યા ગયેલા પરિવાર જનો ને મળશે .ત્યાંથી તેઓ ઉઝા ખાતે માં ઉમા નાં દર્સન કરશે . અને ત્યાંથી તેઓ અમદાવાદ પરત ફરશે અને અમદાવાદ ખાતે પાટીદાર અનામત આદોલન દરમ્યાન માર્યા ગયેલા શ્રેયાંગ નાં પરિવાર જનોને મળશે . સુરત ખાતે ૧૬ તારીખ નાં રોજ તેઓ એક જનસભા સંબોધશે જેને સફળ બનાવા આમઆદમી પાર્ટી નાં ૨૦૦૦ થી વધુ કાર્યકરતા કામે લાગ્યા છે. ગુજરાત ની પ્રજાએ હમેશા બે પક્ષ નું વર્ચસ્વ રહયું છે પણ ૨૦૧૭ ની ચુંટણી માં આમ આદમી પાર્ટી ત્રીજ પક્ષ તરીકે પણ ઉભરી શકે છે .