Not Set/ અરવિંદ કેજરીવાલ સરકાર ધારાસભ્યોના પગારમાં 400 ટકાના વધારાનો પ્રસ્તાવ મોદી સરકારે પરત કર્યો

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યુમંત્રી અરવિંદ કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ એક વાર ફરી સપાટી પર આવ્યો છે. ગૃહ મંત્રાલયે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્વારા દિલ્હી સરકારના ધારાસભ્યોની પગારમાં વધારા સાથે જોડાયેલા બિલને પરત કરી દીધુ છે. અરવિંદ કેજરીવાલ સરકારે ધારાસભ્યોની પગામાં 400 ટકાનો વધારો કરવાનો બિલ લાવ્યા હતા. જેનાથી ઉપ રાજ્યપાલે તે કહેતા પરત […]

India
arvind kejriwal gujarat અરવિંદ કેજરીવાલ સરકાર ધારાસભ્યોના પગારમાં 400 ટકાના વધારાનો પ્રસ્તાવ મોદી સરકારે પરત કર્યો

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યુમંત્રી અરવિંદ કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ એક વાર ફરી સપાટી પર આવ્યો છે. ગૃહ મંત્રાલયે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્વારા દિલ્હી સરકારના ધારાસભ્યોની પગારમાં વધારા સાથે જોડાયેલા બિલને પરત કરી દીધુ છે. અરવિંદ કેજરીવાલ સરકારે ધારાસભ્યોની પગામાં 400 ટકાનો વધારો કરવાનો બિલ લાવ્યા હતા. જેનાથી ઉપ રાજ્યપાલે તે કહેતા પરત કરી દીધું હતું કે, દિલ્હી સરકાર વૈધાનીક પ્રક્રિયા મુજબ આ બિલને ફરી સાચી ફોર્મેટમાં મોકલે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં  દિલ્હી સરકારને આ સંદર્ભમાં ઘણા સવાલ કર્યા હતા. કેન્દ્ર સરકારે  દિલ્હી સરકારે પાસેથી જંગી પગાર વધારને લઇને વ્યવહારિક પક્ષ જણાવવા કહ્યું હતું.