Not Set/ અલ્પેશ ઠાકોરનું સરકારને અલ્ટીમેટમ

ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. પત્રકાર પરિષદને સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું, સરકાર આગામી ૫ ઓકટોબર સુધી રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેમજ બેરોજગાર યુવાનો માટે રોજગાર આયોગ બનાવવામાં આવે. સ્થાનિક ઉદ્યોગમાં યુવાનોને ૮૫ ટકા નોકરી મળે. વધુમાં જણાવતા તેઓએ કહ્યું, શ્રીરામ મંદિર અને શ્રીરામ યુનિવર્સિટી મંજૂર કરવામાં આવે […]

India

ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. પત્રકાર પરિષદને સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું, સરકાર આગામી ૫ ઓકટોબર સુધી રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેમજ બેરોજગાર યુવાનો માટે રોજગાર આયોગ બનાવવામાં આવે. સ્થાનિક ઉદ્યોગમાં યુવાનોને ૮૫ ટકા નોકરી મળે.

વધુમાં જણાવતા તેઓએ કહ્યું, શ્રીરામ મંદિર અને શ્રીરામ યુનિવર્સિટી મંજૂર કરવામાં આવે તેમજ રાજ્ય સરકાર ઠાકોર અને કોળી વિકાસ નિગમ માટે પણ બજેટ ફાળવે.