Gujarat/ આંણદના મોગરમાં હુમલાની ઘટના, અજાણ્યા શખ્સોએ બે લોકો પર કર્યો હુમલો, હુમલા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિ.ખસેડ્યો, અનૈતિક સંબધોમાં હુમલો કરાયા હોવાની શંકા, વાસદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Breaking News