Gujarat/ આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પડી શકે ભારે વરસાદ, 25 સપ્ટે. વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની વકી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી, , નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી, વલસાડ,દમણ,ભરૂચ,સુરતમાં પડી શકે વરસાદ, રાજકોટ,મોરબી,જામનગરમાં પડી શકે વરસાદ, હજી ત્રણ દિવસ મેઘમહેર યથાવત જોવા મળશે

Breaking News