કમોસમી વરસાદની આગાહી/ આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી ભારે પવન સાથે છુટા છવાયા વરસાદની આગાહી 3 થી 6 મે સુધી રહેશે સામાન્ય વરસાદ રહેશે રાજ્યમાં 7 મે થી વરસાદની અસર બંધ થશે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, અમરેલીમાં આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, સુરતમાં પણ પડી શકે વરસાદ વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ આવી શકે 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં 3 દિવસ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે નોર્થ ઇસ્ટ અરેબિયન સી માં ટ્રફ ઉદભવ્યું રાજ્યમાં વાવાઝોડાની કોઈ આગાહી નથી

Breaking News