મેયર/ આગામી 9 સપ્ટેમ્બરે શહેરને મળશે નવા મેયર, અમદાવાદના મેયરની 9 સપ્ટેમ્બરે મુદ્દત થઇ રહી છે પૂર્ણ, મનપામાં મેયરના પદ માટે ભારે રસકારી, Dy. મેયર અને સ્ટે. કમિટીના ચેરમેન માટે પણ ખેંચતાણ, મેયર પદ સામાન્ય વર્ગના મહિલા માટે છે અનામત, મેયર પદ માટે મણિનગરના કોર્પો.નું નામ સૌથી આગળ, ભાજપના કોર્પો. શીતલ ડાગાનું નામ છે સૌથી આગળ, સ્ટે. કમિટીના ચેરમેન હિતેશ બારોટ થઇ શકે છે રિપીટ, સ્ટે. કમિટી ચેરમેનની રેસમાં છે મહાદેવ દેસાઈ, જૈનિક વકીલ પણ સ્ટે. કમિટી ચેરમેનની રેસમાં, જતીન પટેલ પણ સ્ટે. કમિટી ચેરમેનની રેસમાં

Breaking News
Breaking News