ચંદ્રયાન-3-રોવર અપડેટ/ ચંદ્રયાન-3 પર ISROએ આપી વધુ એક અપડેટ સવાર-સવારમાં રોવર પ્રજ્ઞાનનું ચંદ્ર પર વોકિંગ વિક્રમમાંથી પ્રજ્ઞાન લેન્ડર ફરી એકવાર બહાર આવ્યું આજે સવારે રોવર ફરી એકવાર ચંદ્ર પર ચાલી રહ્યું છે ઈસરોએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી

Breaking News
Breaking News