Gujarat/ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયથી સુરતમાં વિરોધ, 3 ટર્મ, 60 વર્ષના ઉમેદવારોને ટિકિટ નહીંના નિર્ણયનો વિરોધ, મનપાના પૂર્વ ડે. મેયર નીરવ શાહના સમર્થનમાં લોકો એકત્રિત, નીરવ શાહ છેલ્લા 3 ટર્મથી વોર્ડ નં10થી લડી રહ્યા છે, પાર્લા.બોર્ડના નિર્ણયથી નીરવ શાહની કપાઈ શકે છે ટિકિટ, નામ કાપવાની શક્યતાથી તેના સમર્થનોમાં નારાજગી

Breaking News