India/ આજે કોરોનાના ‘કવચ’ને કંકુ-ચોખા, વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ, પ્રધાનમંત્રી મોદી કરાવશે વર્ચ્યુઅલ પ્રારંભ, સવારે 10.30 વાગ્યે રસીકરણનો પ્રારંભ, દેશના 3006 કેન્દ્રોથી થશે શરૂઆત, પ્રત્યેક કેન્દ્ર પર 100 વ્યક્તિને અપાશે રસી, જિલ્લા મથકો પર તમામ તૈયારીઓ પૂર્ણ, વેક્સિનેશન સ્ટાફ તૈયારીઓ સાથે સજ્જ

Breaking News