Gujarat/ આજથી કોરોના વેક્સિનનો બીજો તબક્કો, 1લી માર્ચથી સિનિયર સિટીઝનને અપાશે રસી, રસી આપવા ગુજરાતમાં નવા સેન્ટરો બનાવાયા, કોરોના વેક્સિનેશન માટે 500 સેન્ટરો ઉભા કરાયા, સરકારની ગાઇડલાઇન મુજબ અપાશે રસી, ખાનગી ક્લિનિકમાં રસી લેનારે ચુકવવો પડશે 250 રૂપિયા ચાર્જ, રૂ.100 રજિસ્ટ્રેશન ચાર્જ ચુકવવો પડશે, રૂ.150 રસી માટેનો ચાર્જ ચુકવવો પડશે

Breaking News