Breaking News/ આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે 14 માર્ચ થી 31 માર્ચ સુધી ચાલશે પરીક્ષા હોલ ટિકિટ ફરજીયાત સાથે રાખવી પડશે ટેક્નિકલ ગેજેટ્સનો ઉપયોગ નહિ કરી શકે અમદાવાદમાં કુલ 634 કેન્દ્ર પર લેવાશે પરીક્ષા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે લેવાશે પરીક્ષા વિધાર્થીઓ માટે સ્પેશસિલ ST બસોની સુવિધા દરેક કેન્દ્ર પર આરોગ્ય વિભાગની ટીમ રહેશે

Breaking News