Gujarat/ આજથી પાટણ અને સિદ્ધપુર માર્કેટયાર્ડ રહેશે બંધ , પાટણ માર્કેટયાર્ડ 15 મે સુધી રહેશે બંધ , સિદ્ધપુર માર્કેટયાર્ડ 12 મે સુધી રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો

Breaking News