Heavy Rain/ આજથી 30 જૂન અતિભારે વરસાદની આગાહી નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે રાજયભરમાં તમામ ટીમો એલર્ટ મોડ પર ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા ટીમો તૈયાર એન.ડી.આર.એફનો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર ગાંધીનગરમાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

Breaking News