Ahmedabad/ આજે અમદાવાદ શહેરનો 610મો સ્થાપના દિન, અહમદશાહ બાદશાહે વસાવ્યું હતું શહેર, અમદાવાદ શહેરની સ્થાપનાને આજે 610 વર્ષ, પ્રથમ દિવાલ ચણવાનું કામ માણેક બુર્જથી કરાયું હતું, દર વર્ષે 26 ફેબ્રુઆરીએ યોજાય છે વિવિધ કાર્યક્રમો

Breaking News