National/ આજે આવશે જ્ઞાનવાપી મસ્જીદનો ચૂકાદો વારાણસી ફેરવાયું અભેદ્ય કિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ સોશિયલ મીડિયા પર પોલીસની નજર સમગ્ર વારાણસીને વિવિધ ભાગોમાં વહેંચી સુરક્ષા ગોઠવાઈ વારાણસીમાં ધારા 144 લાગુ કરવમાં આવી

Breaking News