Gujarat/ આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે , આજે સાડા દસ કલાકે મળશે કેબિનેટની બેઠક , CMની અધ્યક્ષતા મળશે કેબિનેટની બેઠક, કોરોના સંક્રમણની સ્થિતિને લઇને થશે ચર્ચા , ગ્રાઉન્ડ લેવલે શુ સ્થિતિ છે તેનો મેળવાશે તાગ , રેમડેસિવર,ઓક્સિ.નાં પર્યાપ્ત પૂરવઠા અંગે ચર્ચા, પોતાના મત વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન મુદ્દે ચર્ચા , હાઇકોર્ટેના નિર્દેશ પર પણ થશે ચર્ચા, ગાંધીનગરમાં 1200 બેડની બનનારી હોસ્પિટલ અંગે ચર્ચા

Breaking News