Breaking News/ આજે ચોમાસાને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર, રાજયના અનેક જીલ્લામાં વરસાદની આગાહી, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી, સુરત, તાપી, બનાસકાંઠામાં વરસાદ પડશે, સાબરકાંઠા, ગીર સોમનાથમાં વરસાદ પડશે

Breaking News