કોર્પોરેટરોને સીએમનું તેડું/ રાજકોટના કોર્પોરેટરોને મુખ્યમંત્રીનું તેડું રાજકોટના તમામ કોર્પો. મળશે CMને તમામ 68 કોર્પોરેટરો મળશે CM ભુપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં રાજકોટના કોર્પો. કરશે બેઠક ગાંધીનગર CM હાઉસ ખાતે મળશે બેઠક બેઠક બાદ કોર્પોરેટરો CM સાથે લેશે ભોજન રાજકોટમાં વહીવટ પ્રક્રિયાને લઈને બેઠક કોર્પો.માં જૂથવાદ હોવાનું ચર્ચાએ પકડ્યુ જોર CM શુભેચ્છા પાઠવશે કે આપશે ઠપકો તે સવાલ મનપાના વહીવટથી CM નારાજ હોવાની ચર્ચા જૂથવાદના કારણે પ્રજાના કાર્યો થાય છે અવરોધ

Breaking News