Gujarat/ આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, પેટ્રોલનાં ભાવમાં 29 પૈસાનો વધારો, તહેવાર ટાણે જનતાને મોંઘવારીનો માર, પેટ્રોલનો ભાવ 100.29/-રૂ.પ્રતિ લિટર, 7 દિવસમાં રૂ.1.83/-નો અધધ ભાવવધારો, ડીઝલનાં ભાવમાં 37 પૈસાનો વધારો, ડીઝલનો ભાવ 99.24/-રૂ.પ્રતિ લિટર, 7 દિવસમાં રૂ2.43/-નો અધધ ભાવવધારો, મોંઘવારીથી કોમનમેનની તૂટી કમર

Breaking News